ગુજરાતના ખેડૂતો માટે સબસિડી યોજનાઓ શરૂ,  જાણો સંપૂર્ણ માહિતી

ખેડૂતો માટે ખેતીવાડી વિભાગની વીવીધ યોજનાઓ માટે સબસીડી માટે IKHEDUT પોર્ટલ 2023 ઓનલાઇન અરજીઓ શરૂ કરવામાં આવી છે.

ખેડૂતો ને વિવિધ પાક ઉગાડવા અને ખેતી માટે ટ્રેકટર, પંપસેટ જેવી સાધનસામગ્રી ખરીદવા માટે  ગુજરાતના ખેડૂતો માટે સબસિડી યોજનાઓ શરૂ, IKHEDUT પોર્ટલ 2023 પર ઓનલાઇન અરજીઓ કરવાની હોય છે.

IKHEDUT સબસિડી યોજનાના સાધનો 2023 જાણો 

IKHEDUT ડોકયુમેન્ટ લીસ્ટ

– રેશનકાર્ડની નકલ (Ration Card) – ખેડૂતની આધારકાર્ડની નકલ (Aadhar Card) – બેંક ખાતાની પાસબુક વગેરે .. લિસ્ટ જુઓ

IKHEDUT કેવી રીતે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી?

આઈ ખેડૂત પોર્ટલ પર તમામ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે.

ખેડૂતને ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે સરળતા રહે, તે માટે આ પોર્ટલ બનાવવા આવેલ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ

અધિકૃત વેબસાઈટ ikhedut.gujarat.gov.in

આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી

સંપૂર્ણ માહિતી માટે  નીચે લિંક પર ક્લિક કરો